CET RESULT 2025 DECLARED | GYANSETU RESULT 2025
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃતિ યોજના માટે પાત્રતા
- વિદ્યાર્થી ધોરણ એક થી પાંચ સુધીનો અભ્યાસ કોઈપણ માન્યતા પ્રાપ્ત સરકારી શાળામાંથી કરેલ હોવો જોઈએ.
- જે પણ બિનસરકારી નિર્ભર અને દાનિત પ્રાથમિક શાળાઓમાં જો અભ્યાસ કરેલ હોય તો વિદ્યાર્થીઓને વર્ષ 2024 ની અંદર સી.ઇ.ટી એટલે કે એન્ટ્રસ્ટ ટેસ્ટ આપવાનો રહેશે ત્યારબાદ આ યોજના માટે તે માન્ય ગણાશે.
- સી.ઇ.ટી ટેસ્ટમાં જે પણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થશે તે વિદ્યાર્થીઓને જ પ્રાથમિક મેડિટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે.
- આ યોજનાનું લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે જે પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરે છે તેમને આ યોજનાનું લાભ મળી શકશે.