PM KISAN CREDIT CARD SCHEME

Breaking

Search This Blog

Showing posts with label CET. Show all posts
Showing posts with label CET. Show all posts

Tuesday, 8 April 2025

April 08, 2025

CET RESULT 2025 DECLARED | GYANSETU RESULT 2025

CET RESULT 2025 DECLARED | GYANSETU RESULT 2025

આ યોજના કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ શિષ્યવૃત્તિ યોજના માટે લાભ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે. આઈ સ્કોલરશીપ ની અંદર લાભ મેળવવા માટે કેટલાક પાત્રતા અને શરતો છે જેના આધારે આ યોજનાની અંદર અરજી કરી શકાય છે. આ સ્કોલરશીપ યોજના જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ એક્સલન્સ શક્તિ સ્કૂલ અંતર્ગત પ્રાથમિક મેરીટ યાદીમાં સમાવેશ થયેલ વિદ્યાર્થીઓની ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલી છે.


મુખ્યમંત્રી જ્ઞાનસેતુ શિષ્યવૃતિ યોજના માટે પાત્રતા 

  • વિદ્યાર્થી ધોરણ એક થી પાંચ સુધીનો અભ્યાસ કોઈપણ માન્યતા પ્રાપ્ત સરકારી શાળામાંથી કરેલ હોવો જોઈએ.
  • જે પણ બિનસરકારી નિર્ભર અને દાનિત પ્રાથમિક શાળાઓમાં જો અભ્યાસ કરેલ હોય તો વિદ્યાર્થીઓને વર્ષ 2024 ની અંદર સી.ઇ.ટી એટલે કે એન્ટ્રસ્ટ ટેસ્ટ આપવાનો રહેશે ત્યારબાદ આ યોજના માટે તે માન્ય ગણાશે.
  • સી.ઇ.ટી ટેસ્ટમાં જે પણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થશે તે વિદ્યાર્થીઓને જ પ્રાથમિક મેડિટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે.
  • આ યોજનાનું લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવી ફરજિયાત છે જે પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરે છે તેમને આ યોજનાનું લાભ મળી શકશે.